જયદ્રથ
જયદ્રથ
મહાભારત કાળમાં જયદ્રથ એ સીંધુ રાજ્યનો રાજા હતો. એના લગ્ન 100 કૌરવોની બહેન દુ:શાલા સાથે થયા હતા. દુ:શાલા ઉપરાંત જયદ્રથની બીજી બે પત્ની ગાંધારા અને કંમ્બોજા રાજ્યની પુત્રીઓ હતી. તે રાજા વૃધકશસ્ત્રનો પુત્ર હતો. મહાભારતમાં યુદ્ધ સમયે અર્જુને એના માથાનું છેદન કરીને એનું માથું એના પિતાના ખોળામાં નાખ્યું હતું. જયદ્રથને વરદાન હતું કે જો કોઈ એનું મસ્તક છેદે અને તે જમીન પર પડે તો તેનો નાશ થઈ જાય. અર્જુને કૃષ્ણના કહેવાથી એનું માથું ઋષિના ખોળામાં નાંખ્યું. ઋષિએ એ માથાને જમીન પર ફેંકતા જ તેનો નાશ થઈ ગયો. જય