રાજમાતા કુન્તી
રાજમાતા કુન્તી
મહાભારત એ મુનિ વેદવ્યાસે રચેલું મહાકાવ્ય છે. રાજમાતા કુન્તી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન ત્રણ સંતાન. જ્યારે કર્ણ મંત્રપુત્ર સૂર્ય થકી કર્ણ ગણાય. પાડું રાજાની બીડજી પત્ની માદ્વીના બે સંતાન નકુલ અને સહદેવ. માતા માદ્વીના અવસાનથી કુન્તી પાંચેય પુત્રોની મા બની. યદુવંશના રાજા સુરસેનની પુત્રી તે પૃથા. તે વસુદેવના બહેન હતા. રાજા સુરસેને તેમના મિત્ર રાજા કુંતીભોજ નિ:સંતાન હોવાથી પૃથાને દત્તક આપે છે. જેથી તે કુંતી તરીકે ઓળખાય. શ્રી કૃષ્ણ ભગવાનના ફોઈ ગણાય. કુરક્ષેત્રના યુદ્ધ પછી તેઓ ધૃતરાષ્ટ્ર-ગાંધારી અને