વીર અભિમન્યુ
વીર અભિમન્યુ
અર્જુન અને સુભર્દાનો પુત્ર અભિમન્યુ. મહાભારતનું એક અજોડ પાત્ર છે. પોતાની શૂરવીરતા અને બહાદુરીના કારણે કૌરવો-પાંડવો વચ્ચેના મહાભારતના યુદ્ધમાં એક અલગ અને મહત્વની ભૂમિકા ભજવેલી હતી. બાળપણમાં અભિમન્યુમાં ધૈર્યતા, ઉમદા ચારિત્ર, બળવાન અને સદગુણોની સાથે સુંદર રૃપ, બળ અને જ્ઞાન પ્રાપ્ત થયા હતા. મહાભારતના યુદ્ધમાં અર્જુન જેવો શૂરવીર યોદ્ધા હોવાથી કૌરવો યુધિષ્ઠિરને પકડી શકતા નહોતા. અંતે કૌરવોએ ભેગા થઈને ચક્રવ્યૂહની રચના કરી. આ ચક્રવ્યૂહને અર્જુન અને શ્રીકૃષ્ણ જાણતા હતા. પરંતુ તેઓને એ પણ ખબર નહોતી કે જ્