વીર હનુમાન
વીર હનુમાન
વીર હનુમાન હિંદુ દેવતા અને રામના પરમભક્ત અને સાથી હતા. તેઓ બ્રહ્મચારી હતા અને ચિરંજીવી ગણાય છે. વીર હનુમાન વાયુપુત્ર, કેસરીપુત્ર અને અંજની પુત્ર ગણાય. જન્મ ચૈત્રી પૂનમના દિવસે થયો. જેથી હનુમાન જંયતી ઉજવાય છે. વીર હનુમાનનું પ્રિય યુદ્ધ આયુદ્ધ તે ગદા છે. રામાયણમાં શ્રીરામ ભગવાને સીતા માતાને શોધવાનું કપરું કામ વીર હનુમાનને સોપ્યું હતું. હનુમાન ચાલીસાનું વાચન શનિવારના દિવસે તેમના ભક્તો કરતા હોય છે.
Specifications
Soft cover
Page : 143
Length : 170MM
Width : 115MM
Heigth : 7MM
Weight in [Kg] : 0.12
Segment : Characters of Ramayana
Brand : Vasundhara prakashan
Edition : 6
Date of Publishing : 2017
ISBN Number : 978-93-5197-010-1